આરોગ્ય કર્મચારી ને આપવામાં આવશે બુસ્ટર ડોઝ | PM Modi announces vaccination for children

PM Modi announces vaccination for children

પુરા દેશમાં આરોગ્ય કર્મી / ફ્રન્ટલાઈન વોરિયર્સ ને 10 જાન્યુઆરી 2022 થી પ્રિકોશનરી વેકસીન બુસ્ડોટર ડોઝ અપાશે, 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે . 3 જાન્યુઆરીથી દેશના બાળકોને રસી આપવામાં આવશે .  60 વર્ષ કે તેનાથી વધુ લોકોને જે અન્ય બિમારીથી લડી રહ્યા છે , તેમને તેમના ડોક્ટરની સલાહ મુજબ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે . 360

આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો. 

GujhealthApp

15 થી 18 વર્ષના બાળકો માટે દેશમાં વેક્સિનેશન અભિયાન થશે શરૂ , અભિયાનની 3 જાન્યુઆરીથી થશે શરૂઆત : વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત દેશભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો સતત વધી રહ્યા છે . ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા . આ દરમિયાન તેમણે દેશના નાગરિકોને ક્રિશમસની શુભેચ્છા પાઠવી છે . સાથે જ દેશના નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે .

Read More :  ચૂંટણી ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ને મહેનતાણું ચૂકવવામાં આવશે

વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર સંબોધનના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  • આરોગ્ય કર્મી / ફ્રન્ટલાઈન વોરિયર્સ ને 10 જાન્યુઆરી 2022 થી પ્રિકોશનરી વેકસીન ડોઝ અપાશે
  • 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી
  • 3 જાન્યુઆરીથી અપાશે વેક્સિન
  • આ નિર્ણય કોરોના સામેની લડાઈમાં મજબૂતી આપશે
  • વ્યક્તિગત રીતે લોકો કોવિડ પ્રોટોકોલનું કરે પાલન
  • લોકો માસ્કનો ઉપયોગ કરવાનું બંધ ન કરે
  • 1.40 લાખ ICU બેડ દેશમાં મોજુદ .
  • 5 લાખ ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ
  • બાળકો માટે 90 હજાર બેડ ઉપલબ્ધ
  • ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે
  • ભારતમાં 141 કરોડ લોકોને વેક્સિન અપાઇ
  • 61 ટકાથી વધુ ભારતીયોને બંને ડોઝ અપાયા
  • દેશના દૂર ગામોમાં 100 ટકા રસીકરણથી સંતોષ
  • ભારતનું હેલ્થ સિસ્ટમ મજબૂત છે
  • ભારતના હેલ્થ વર્કરનું કમિટમેન્ટ ભરપૂર .
  • ભારતમાં ટૂંક સમયમાં નેઝલ વેક્સિન આવશે
  • ભારતે વિશ્વની પ્રથમ DNA કોરોના રસી બનાવી .

આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો

Read More : કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો

Sharing

Leave a Comment