આરોગ્યલક્ષી પ્રશ્નો | Aarogya Laxi Prashno

સચિવાલય ગાંધીનગરથી ફોન દ્વારા પૂછવામાં આવતા Aarogya Laxi Prashno – આરોગ્યલક્ષી પ્રશ્નો

Q-1 ફોગિંગ માટે કઈ દવા નો ઉપયોગ કરવામાં આવે છે?

A- પાયરેથ્રેમ એકસ્ટ્રેટ ૨% (Pyrethrum Extract)

Q-2 P Vivax ની સારવાર કેટલા દિવસની હોય?

A-2 ૧૪ દિવસ

Q-3 કયો મચ્છર દિવસે કરડે છે?

A-3 એડિસ ઇજિપ્ત

Q-4 મલેરિયા ને એ કઈ દવા છે જે ગર્ભવતી સ્ત્રીઓને અપાતી નથી?

A-4 પ્રિમાક્વિન

Q-5 વરસાદી પાણીમાં કયુ બાયો લાર્વિચીડિંગનો (Bio Larviciding) ઉપયોગ થાય

A-5 ડાયફલુબેન્ઝુરીન ૨૫ % WP (Diflubenzuron)

Q-6 પૌરા નાશક કામગીરી માટે કયું લાર્વિચીડિંગનો નો ઉપયોગ થાય છે

A-6 એબેટ ટેમીફોસ (Temephos)

Q-7 એબેટ કામગીરીમાં ટેમીફોસ કેટલા દિવસે રીપીટ કરવાનું હોય?

A-7 અઠવાડિએ

Q-8 મલેરિયા પોઝિટિવ પેશન્ટની સ્લાઇડ નું ફોલોપ કયા કયા દિવસે લેવામાં આવે છે?

A-8 3,7,14,21,28 દિવસે

Q-9 ઈંડા માંથી મચ્છર કેટલા દિવસે બને?

A-9 7 થી 10 દિવસે

Q-10 ક્લોરિનની એક ટેબલેટ કેટલા લીટર પાણીમાં નાખવામાં આવે છે?

A-10 20 લિટર પાણીમાં

Q-11 કોલેરાનો આઉટ બ્રેક થયો હોય તો એક જ સ્ટેટ ડોઝમાં કેપ્સુલ આપવાની હોય તો કેટલી અને કેવી રીતે આપવામાં આવે?

A-11 3 ટેબલેટ આપવાની હોય છે પ્રથમ દિવસે 100 mg ની ત્રણ ગોળી એટલે કુલ 300 mg

Q-12 પાણીમાં ક્લોરિનની માત્રા ચકાસવા માટે ક્લોરોસ્કોપમાં કયું સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે?

A-12 ઓર્થો ટોલ્યુડિન સોલ્યુશન

Q-13 પાણી નું ક્લોરીનેશન કરવા માટે કયો પાવડર વપરાય છે?

A-13 TCL

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

1 thought on “આરોગ્યલક્ષી પ્રશ્નો | Aarogya Laxi Prashno”

Leave a Comment