ચૂંટણી ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ને મહેનતાણું ચૂકવવામાં આવશે

છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર જ્યારે પણ ચૂંટણીઓ આવે છે તો આ ચૂંટણીની અંદર આરોગ્ય કર્મચારીને ફરજ સોપવામાં આવે છે આ ફરજ ના અંતે  ચૂંટણી આયોગ દ્વારા કોઈપણ મહેનતાણું ચૂકવવામાં આવતું  નથી જેના પગલે ફરજ બજાવતા કર્મચારી અને અધિકારી દ્વારા  મહેનતાણુ ચૂકવવા બાબત રજૂઆત કરેલ..

Useful Info for Health Staff GujHealth FREE

જેમાં રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરને 26 2 21 સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કોવિડ ના સંક્રમણને રોકવા માટે દરેક બુથ પર  આરોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી તેમજ વેક્સિનેશન સાઇટ પણ શરૂ રાખવામાં આવી હતી.

આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો. 

GujhealthApp

Download Now

આ કર્મચારી માટે એક સારા સમાચાર કહી શકાય જેમાં મહેસાણા જિલ્લામાં ચૂંટણી આયોગ અધિકારી અને કલેકટર સાહેબની કચેરીમાં એક લેટર થયો છે જેમાં સૂચવવવામાં આવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓને નોડલ અધિકારી આરોગ્ય પાસેથી યાદી મેળવી મતદાન મથક પર ખરાઇ કરી આવા કર્મચારીઓને નિયમાનુસાર વેતન ચુકવવા સુચના આપવામાં આવી હતી

આ લેટર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો

Read More : કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો

Sharing

Leave a Comment