PM Modi announces vaccination for children
પુરા દેશમાં આરોગ્ય કર્મી / ફ્રન્ટલાઈન વોરિયર્સ ને 10 જાન્યુઆરી 2022 થી પ્રિકોશનરી વેકસીન બુસ્ડોટર ડોઝ અપાશે, 15 થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે . 3 જાન્યુઆરીથી દેશના બાળકોને રસી આપવામાં આવશે . 60 વર્ષ કે તેનાથી વધુ લોકોને જે અન્ય બિમારીથી લડી રહ્યા છે , તેમને તેમના ડોક્ટરની સલાહ મુજબ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે . 360
આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો.
15 થી 18 વર્ષના બાળકો માટે દેશમાં વેક્સિનેશન અભિયાન થશે શરૂ , અભિયાનની 3 જાન્યુઆરીથી થશે શરૂઆત : વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત દેશભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો સતત વધી રહ્યા છે . ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા . આ દરમિયાન તેમણે દેશના નાગરિકોને ક્રિશમસની શુભેચ્છા પાઠવી છે . સાથે જ દેશના નાગરિકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે .
Read More : ચૂંટણી ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ને મહેનતાણું ચૂકવવામાં આવશે
વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર સંબોધનના મહત્વપૂર્ણ મુદ્દાઓ
- આરોગ્ય કર્મી / ફ્રન્ટલાઈન વોરિયર્સ ને 10 જાન્યુઆરી 2022 થી પ્રિકોશનરી વેકસીન ડોઝ અપાશે
- 15 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી
- 3 જાન્યુઆરીથી અપાશે વેક્સિન
- આ નિર્ણય કોરોના સામેની લડાઈમાં મજબૂતી આપશે
- વ્યક્તિગત રીતે લોકો કોવિડ પ્રોટોકોલનું કરે પાલન
- લોકો માસ્કનો ઉપયોગ કરવાનું બંધ ન કરે
- 1.40 લાખ ICU બેડ દેશમાં મોજુદ .
- 5 લાખ ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ
- બાળકો માટે 90 હજાર બેડ ઉપલબ્ધ
- ઓમિક્રોન સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે
- ભારતમાં 141 કરોડ લોકોને વેક્સિન અપાઇ
- 61 ટકાથી વધુ ભારતીયોને બંને ડોઝ અપાયા
- દેશના દૂર ગામોમાં 100 ટકા રસીકરણથી સંતોષ
- ભારતનું હેલ્થ સિસ્ટમ મજબૂત છે
- ભારતના હેલ્થ વર્કરનું કમિટમેન્ટ ભરપૂર .
- ભારતમાં ટૂંક સમયમાં નેઝલ વેક્સિન આવશે
- ભારતે વિશ્વની પ્રથમ DNA કોરોના રસી બનાવી .
આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો
Read More : કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો