LTC Calculator For Gujarat Gov Employee

ઘણા બધા કર્મચારી મિત્રોએ LTC ના નવા બદલાયેલા રજા રોકડ રૂપાંતર ને લઈને ખૂબ જ ચિંતિત છે. જેમાં ખાસ કરીને કર્મચારીને કેટલી રકમ મળશે, કેટલા સભ્યો પર કેટલી રકમ મળશે, તેઓએ કેટલો ખર્ચ કરવાનો થશે, દસ દિવસનો પગાર કેટલો થાય છે, જેવી ઘણી જ બાબતોને લઇને ચિંતિત વિચારશીલ છે તો અહીં આપના અહીં આપના આ કાર્ય અને અમે ખૂબ આસાન કરવા જઈ રહ્યા છીએ. આપના માટે ખૂબ જ સરસ મજાનું કેલ્ક્યુલેટર બનાવ્યું છે જેમાં માત્ર આપના સભ્યો અને થોડી એવી વિગત એન્ટર કરીને ઘણી બધી માહિતી મેળવી શકશો.

હા કેલ્ક્યુલેટરમાં તમારી LTC વિશેની વિગત મેળવવા માટે માત્ર ત્રણ જ વિગત ઉમેરવાની છે

  1. કેટલા સભ્યો છે.
  2. બીજી તમારો બેઝિક પગાર.
  3. ત્રીજો તમારો ગ્રેડ પે

આ ત્રણ વસ્તુ ઉમેરતા નીચેના કોષ્ટકમાં તમારો બેઝિક પગાર ગ્રેડ પે સાથે, માસિક પગાર, દસ દિવસનો પગાર, એક દિવસનો પગાર અને ખર્ચ કરવાની થતી અંદાજીત રકમ તમામ વિગત કોષ્ટકમાં જોવા મળશે.

LTC Full Form

Leave Travel Concession (LTC)

LTC Calculator

[calconic id=’602e7346aa507d0029188a07′]

 

જો તમને આ મારા લેખ પસંદ આવતા હોય તો અમને facebook / ટેલિગ્રામ અને અમારે વેબસાઇટ પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment