GTU CCC Result And Notification 2014 To 2021

જે ભાઈઓ તથા બહેનો એ GTU CCC માં પરીક્ષા ઉતીર્ણ કરી છે તેમના માટે અમે અહીં GTU CCC Result And Notification રજુ કરી રહ્યા છીએ, આપ અહીંથી પોતાની જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે પોતાના GTU CCC Result And Notification ડાઉનલોડ કરી શકે છે

દરેક સરકારી કર્મચારીએ ઉચ્ચતર મેળવવા તેમજ પ્રમોશન અને વિવિધ ખાતાકીય પ્રક્રિયા માટે CCC PASS કરવું ખૂબ જરૂરી છે. દરેક સરકારી વિભાગમાં અવારનવાર CCC નું રીઝલ્ટ મંગાવવામાં આવે છે. ઘણા બધા કર્મચારી ભાઈઓ તથા બહેનો ને પોતાની ઓફિસમાં CCC નું પરિણામ (સર્ટીફીકેટ) રજુ કરી દીધા બાદ કામગીરીના ભારણ અને કોઈના કોઈ ચિંતાના કારણે પોતાનું સીસીસી રીઝલ્ટ ક્યાં મુકાઈ ગયું તેમનો પણ તેમને ખ્યાલ હોતો નથી.

વધારે વાંચો : IDSP S form ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરવી

આ સિવાય જો તમે gtu ccc ના વર્ષ 2017 થી લઈને 2021નું  પણ રિઝલ્ટ માટે આ લેખ સંપૂર્ણ વાંચો.

GTU Full Form : Gujarat Technological University

ઘણા કર્મચારીઓ તેમને એ પણ ખ્યાલ નથી હોતો કે પોતાનો સટીફિકેટ ccc નું રીઝલ્ટ ક્યાં છે અમુક કારણોસર તેમને મળતું નથી અહીંયા 2014 થી લઈને 2021 સુધીના GTU CCC Result And Notification આપને સામે અમે રજૂ કરી રહ્યા છે આપની જરૂરિયાત પ્રમાણે વર્ષ આધારિત તમારું અને ડાઉનલોડ કરી શકો છો

GTU CCC Result 2014

CCC Date

Result

09-08-2014 TO 23-08-2014

Download Now

09-09-2014 TO 19-09-2014

20-09-2014 TO 01-10-2014

01-11-2014 TO 25-11-2014

26-12-2014 TO 09-12-2014

11-12-2014 TO 31-12-2014

GTU CCC Result 2015

GTU CCC Result Date 2015

Download Result

01-01-2015 TO 28-01-2015

05-02-2015 TO 20-02-2015

23-02-2015 TO 05-03-2015

09-04-2015 TO 08-05-2015

14-12-2015 TO 31-12-2015

GTU CCC Notification 2014-2015-2016

CCC Date

Notification Download

26-09-2015 TO 30-10-2015

09-04-2015 To 08-05-2015

11-05-2015 To 29-05-2015

07-09-2015 To 18-09-2015

26-09-2015 To 30-10-2015

04-01-2016 To 04-02-2016

CCC Exam Result May 2018 


CCC Exam May 2018 Result_File-1
CCC Exam May 2018 Result_File-2
CCC Exam May 2018 Result_File-3
CCC Exam May 2018 Result_File-4

CCC Exam Result June 2018 

CCC Exam June 2018 Result_File-1
CCC Exam June 2018 Result_File-2
CCC Exam June 2018 Result_File-3

CCC Exam Result July-2018

Notification – CCC Exam Result July-2018
CCC Exam Result July-2018 (Date of Birth wise)

CCC Exam Result August-2018

GTU CCC Exam Result August-2018

CCC Exam Result December 2018  

CCC Exam Result December-2018

CCC Exam Result 2017 To 2021

વર્ષ 2017 થી 2021 સુધીના gtu ccc નું રીઝલ્ટ મેળવવા માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને તમે મેળવી શકો છો. આગળ ની લીંક ને ફોલો કરીને તમે જેવું જ તેના વેબસાઇટ પર જશો તો તમને નીચેનું પેજ જોવા મળશે.

gtu ccc result

આ પેજ પાર પહોંચી ગયા બાદ ઉપરની સાઈડ તમને વર્ષ પસંદ કરવાનું ઓપ્શન દેખાશે આ બોક્ષમાં તમારા ccc પરીક્ષાનો વર્ષ પસંદ કરવાનું છે વર્ષ પસંદ કર્યા બાદની છે તમને અલગ-અલગ તારીખો જોવા મળશે આ તારીખો માંથી છે પણ તારીખે તમે જીટીયુ એક્ઝામ આપેલ હોય તેને પસંદ કરી ને તમારો સર્ટિફિકેટ gtu નું રીઝલ્ટ અને  નોટિફિકેશન મેળવી શકો છો.

GTU CCC Result ડાઉનલોડ કરવા માટેનો બીજો રસ્તો એ છે કે તમારી પાસે જો સીટ નંબર હોય તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને સીટ નંબર દાખલ  કરી ને તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

GU CCC Exams Result OLD GTU

Result of CCC Exams Conducted by Gujarat University.

આશા છે મિત્રો આપને મારો આ લેખ પસંદ આવ્યો હશે સીસીસી રીઝલ્ટ ડાઉનલોડ માટેના તમારા બીજા કોઇપણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો આ લેખને તમારા મિત્રો જોડે શેર કરવાનો ભૂલશો નહીં.

 

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment