મલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાન અંતર્ગત ભરતી | VMC Recruitment 2022

VMC Recruitment 2022 for Public Health Worker(PHW), Field Worker (male)

વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના મલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાન અંતર્ગત વાહક જન્ય રોગ નિયંત્રણ તથા પાણી જન્ય રોગ નિયંત્રણ લક્ષીવિવિધ ક્ષેત્રીય કામગીરી માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી બહાર પાડવામાં આવેલ છે જેની વિગત નીચે પ્રમાણે છે.

Related : મલેરિયા કૅલેન્ડર 2022

Vadodara municipal corporation recruitment 2022

ક્રમજગ્યાનું નામકુલ જગ્યા
1પબ્લિક હેલ્થ વર્કર60
2ફિલ્ડ વર્કર પુરુષ415

આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો. 

GujhealthApp

Download Now

  • ઓનલાઈન અરજી સ્વિકારવાની તારીખ : 10/02/2022 થી 19/02/2022 સુધી
  • અરજી કરવાનો પ્રકાર : Online

Official Notification : Click here

Official Website : Click here

શૈક્ષણિક લાયકાત માટે : અહીં ક્લિક કરો

VMC Recruitment 2022 for Public Health Worker(PHW), Field Worker (male)

આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment