VMC Recruitment 2022 | વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા ભરતી

 VMC Recruitment 2022 for MPHW, Sub SI, Revenue Officer, Junior Clerk, Ward Officer

 

પોસ્ટ   

  • વોર્ડ ઓફિસર
  • રેવન્યુ ઓફિસર
  • જુનિયર કલાર્ક
  • સબ સેનેટરી ઈન્સ્પેકટર
  • મલ્ટી પર્પઝ વર્ક
કુલ જગ્યા  = 641
વયમર્યાદા  :  18-33 વર્ષ (પોસ્ટ મુજબ અલગ)
ફોર્મ ભરવાની તારીખ
  • ફોર્મ શરૂ તા : 16/02/2022
  • છેલ્લી તા : 10/04/2022
લાયકાત  
  • 10 પાસ (મલ્ટી પર્પઝ)
  • 12 પાસ (સેનેટરી ઈન્સ્પેકટર)
  • ગ્રેજ્યુએટ (અન્ય પોસ્ટ)
જરૂરી ડૉક્યુમેન્ટ  
  • આધારકાર્ડ
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
  • માર્કસશીટ
  • જાતિનો દાખલો
  • ફોટો / સહી
  • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માટે)
ચલણ
  • જનરલ માટે ₹ 400/- + બેન્ક ચાર્જ
  • SC/ST માટે ₹ 200/- + બેન્ક ચાર્જ
  • OBC માટે ₹ 200/- + બેન્ક ચાર્જ
  • PH માટે ₹ 200/- + બેન્ક ચાર્જ
પગાર ધોરણ  
  • સબ સેને. ઈન્સ્પેકટર = 19,950/-
  • મલ્ટી પર્પઝ વર્ક = 19,950/-
  • વોર્ડ ઓફિસર = 19,950/-
  • રેવન્યુ ઓફિસર = 38,090/-
  • જુનિયર કલાર્ક = 19,950/-
ઓફિસિયલ નોટિફિકેશન

આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો

Sharing

Leave a Comment