VMC Recruitment 2022 for MPHW, Sub SI, Revenue Officer, Junior Clerk, Ward Officer
પોસ્ટ
- વોર્ડ ઓફિસર
- રેવન્યુ ઓફિસર
- જુનિયર કલાર્ક
- સબ સેનેટરી ઈન્સ્પેકટર
- મલ્ટી પર્પઝ વર્ક
કુલ જગ્યા = 641
વયમર્યાદા : 18-33 વર્ષ (પોસ્ટ મુજબ અલગ)
ફોર્મ ભરવાની તારીખ
- ફોર્મ શરૂ તા : 16/02/2022
- છેલ્લી તા : 10/04/2022
લાયકાત
- 10 પાસ (મલ્ટી પર્પઝ)
- 12 પાસ (સેનેટરી ઈન્સ્પેકટર)
- ગ્રેજ્યુએટ (અન્ય પોસ્ટ)
જરૂરી ડૉક્યુમેન્ટ
- આધારકાર્ડ
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
વધુ વાંચો : IIT ગાંધીનગર દ્વારા ભરતી
ચલણ
- જનરલ માટે ₹ 400/- + બેન્ક ચાર્જ
- SC/ST માટે ₹ 200/- + બેન્ક ચાર્જ
- OBC માટે ₹ 200/- + બેન્ક ચાર્જ
- PH માટે ₹ 200/- + બેન્ક ચાર્જ
પગાર ધોરણ
- સબ સેને. ઈન્સ્પેકટર = 19,950/-
- મલ્ટી પર્પઝ વર્ક = 19,950/-
- વોર્ડ ઓફિસર = 19,950/-
- રેવન્યુ ઓફિસર = 38,090/-
- જુનિયર કલાર્ક = 19,950/-
ઓફિસિયલ નોટિફિકેશન
- સબ સેને. ઈન્સ્પેકટર માટે : અહી ક્લિક કરો
- મલ્ટી પર્પઝ વર્ક માટે : અહી ક્લિક કરો
- રેવન્યુ ઓફિસર માટે : અહી ક્લિક કરો
- જૂની. ક્લાર્ક માટે : અહી ક્લિક કરો
- વોર્ડ ઓફિસર માટે : અહી ક્લિક કરો
આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો