VMC Recruitment 2022 for Public Health Worker(PHW), Field Worker (male)
વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના મલેરિયા મુક્ત ગુજરાત 2022 અભિયાન અંતર્ગત વાહક જન્ય રોગ નિયંત્રણ તથા પાણી જન્ય રોગ નિયંત્રણ લક્ષીવિવિધ ક્ષેત્રીય કામગીરી માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી બહાર પાડવામાં આવેલ છે જેની વિગત નીચે પ્રમાણે છે.
Vadodara municipal corporation recruitment 2022
ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યા |
1 | પબ્લિક હેલ્થ વર્કર | 60 |
2 | ફિલ્ડ વર્કર પુરુષ | 415 |
આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો.
Download Now
- ઓનલાઈન અરજી સ્વિકારવાની તારીખ : 10/02/2022 થી 19/02/2022 સુધી
- અરજી કરવાનો પ્રકાર : Online
Official Notification : Click here
Official Website : Click here
શૈક્ષણિક લાયકાત માટે : અહીં ક્લિક કરો
VMC Recruitment 2022 for Public Health Worker(PHW), Field Worker (male)
આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો