આરોગ્ય કર્મચારીઓ માટે ઉપયોગી સાહિત્ય​ | Useful literature for health workers

આરોગ્ય કર્મચારીઓ માટે ઉપયોગી સાહિત્ય : Useful literature for health workers જે MPHW, FHW(ANM) તરીકે બધા ઓળખે છે તો એ તમામ આરોગ્યના સ્ટાફ માટે દૈનિક ફરજ દરમિયાન અલગ-અલગ ઘણા પ્રોગ્રામ ની કામગીરી કરવાની થતી હોય છે. આરોગ્યની હાલની પરિસ્થિતિ અને કામગીરીનું ભારણ જોતાં તમામ પ્રોગ્રામ ની માહિતી કંઠસ્થ રાખવી ખૂબ જ અઘરી છે. આરોગ્ય ના તમામ પ્રોગ્રામ ગાઈડલાઈન પોતાના આંગળીને ટેરવે મળી રહે એ માટે ખૂબ જ ઉપયોગી આ લેખ છે જો તમને ગમે તો બીજા આરોગ્ય ના સ્ટાફ જોડે શેર કરવાનું ના ભૂલશો.

આરોગ્ય કર્મચારીઓ માટે ઉપયોગી સાહિત્ય

Sharing

Leave a Comment