રાજકોટના આરોગ્ય કર્મી આંદોલનના માર્ગે | Rajkot health employee on strike

આજે 700 થી વધુ આરોગ્ય કર્મી રાજકોટમાં હડતાલ પર ઉતર્યા છે. Rajkot health employee on strike હડતાલ પાછળનું કારણ જાણવા મળ્યું છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર બિલ સમયસર મોકલાવવામાં ન આવતા હોવાથી સમયસર પગાર થઈ રહ્યો ના હોય અને હાલ તહેવારો પણ માથા પર હોય આવા સમયમાં પગાર સમયસર ન થાય એ પ્રશ્નને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરવા મજબૂર થવું પડ્યું છે.

હડતાલ પાછળનું કારણ

  • આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમયસર પગાર ન થવો
  • કર્મચારીઓના પગાર બિલ સમયસર મોકલાવવામાં ન આવતા હોવાથી
  • TA ના પ્રશ્નો
  • 130 દિવસના રજા પગાર

આરોગ્ય કર્મચારીની પોતાની એપ્લિકેશન ડાઉનલોડ કરો

whatsapp ગ્રુપમાં જોડાવા આ એક ક્લિક કરો

Sharing

Leave a Comment