આજે 700 થી વધુ આરોગ્ય કર્મી રાજકોટમાં હડતાલ પર ઉતર્યા છે. Rajkot health employee on strike હડતાલ પાછળનું કારણ જાણવા મળ્યું છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર બિલ સમયસર મોકલાવવામાં ન આવતા હોવાથી સમયસર પગાર થઈ રહ્યો ના હોય અને હાલ તહેવારો પણ માથા પર હોય આવા સમયમાં પગાર સમયસર ન થાય એ પ્રશ્નને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરવા મજબૂર થવું પડ્યું છે.
હડતાલ પાછળનું કારણ
- આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમયસર પગાર ન થવો
- કર્મચારીઓના પગાર બિલ સમયસર મોકલાવવામાં ન આવતા હોવાથી
- TA ના પ્રશ્નો
- 130 દિવસના રજા પગાર
આરોગ્ય કર્મચારીની પોતાની એપ્લિકેશન ડાઉનલોડ કરો
whatsapp ગ્રુપમાં જોડાવા આ એક ક્લિક કરો