નમસ્કાર હેલ્થ આર્મી ફરીથી આપ તમામ મિત્રોનું નવા લેખ માં સ્વાગત છે. મલેરિયા કૅલેન્ડર 2022 આવી ગયું છે તો આ કેલેન્ડરમાં આપને ખ્યાલ આવી જશે કે આ વર્ષમાં આપને કઈ કઈ જાહેર રજાઓ મળવાની છે.
આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો.
સાથે જ આ લેખમાં આપને TPM Program Blank Copyપણ આપેલી છે જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરી શકો છો આમ તો હાલ કોવિડ ની મહામારી જોતા Malaria Calendar 2022 પ્રમાણે જ આરોગ્ય વિભાગમાં આગળના કાર્યક્રમ હાલશે તે કહેવું ઘણું મુશ્કેલ છે કારણ કે આપ તમામ ને ખ્યાલ છે કે છેલ્લા બે વર્ષથી આરોગ્ય કર્મચારીઓ એક પણ દિવસ ની રજા લીધા વગર સતત રાત અને દિવસ કામ કરી રહી છે તેમ છતાં પણ સરકાર તેમને ના તો વળતર રજા આપવાનું વિચારી રહી છે કે ના તો કોઈ મહેનતાણું.
વધુ વાંચો> આરોગ્ય કર્મચારી માટે ગુડ ન્યૂઝ
અત્યારે આવી પરિસ્થિતિ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓની થઈ છે સાથે સાથે બાળકોનું રસીકરણ પણ શરૂ થવાનું છે અને આ ઉપરાંત કોરોના ના નવા વેરિએન્ટ પણ દૂર દૂરથી આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તો આ તમામ પરિસ્થિતિઓને જોતાં મલેરિયા કૅલેન્ડરમાં રજાઓ છે એ જ પ્રમાણે મળશે મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
સાથે જ એક નવો પરિપત્ર થઈ ગયો છે કે તમામ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર એ સાચી BS લેવી અને તેમનું વેરિફિકેશન DMO ઓફિસ સિવાય Lab ટેકનિશિયન પણ કરશે હવે આ એક નવા અધિકારી નો વધારો થયો છે તો તમારું આ નિર્ણયને લઇને શું કહેવું છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવશો.
આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે તે TPM Program Full Form વળી થાય છે શું?
TPM Program Full Form : Total Productive Maintenance
નીચે આપેલું છે Malaria Calendar 2022 અને TPM પ્રોગ્રામ 2020 ની બ્લેક કોપી આશા છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો અમને ટેલિગ્રામ – Whatsapp પર ફોલો કરવાનું ભૂલશો નહીં ધ્યાન રાખજો આપનું – આપના પરિવારનું અને મિત્રોના આરોગ્યનું