GPSSB MPHW Recruitment / GPSSB Multi Purpose Health Worker Recruitment
પોસ્ટની સંખ્યા: 1866
જાહેરાત નં.17/2021-22
GPSSB MPHW Recruitment
પોસ્ટનું નામ: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
શૈક્ષણિક લાયકાત : માધ્યમિક શાળા પ્રમાણપત્ર અને સરકાર માન્ય, SI,MPHW અભ્યાસક્રમ, અને ITI કાઉન્સિલ દ્વારા નોંધાયેલ છે
ઉંમર મર્યાદા : 18 થી 41 વર્ષની ઉંમર. અરજી ફી રૂ.100/- + રૂ.12/- (પોસ્ટલ ચાર્જીસ)
પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા (MCQs).
અરજી કરવાની રીત : લાયક ઉમેદવારો OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
for more job update: click here
મહત્વની તારીખો
- અરજીની શરૂઆત તારીખ: 16/05/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ: 31/05/2022
official notification: click here
apply online: click here