GMC MPHW Exam Paper Solution 08-08-2021

નમસ્કાર મિત્રો GMC MPHW Exam Paper Solution ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલ મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની તારીખ 08/08/2021 ના રોજ લેવાયેલ મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની ફાઇનલ અને એક્યુરેટ પેપર સોલ્યુશન આપની સામે અમે રજૂ કરી રહ્યા છીએ જેમાં માત્ર અને માત્ર આરોગ્ય વિષયના પ્રશ્નો કવર કર્યા છે અને આ પેપરમાં જ્યાં પણ ભૂલો છે તે પણ જણાવેલ છે. આ પેપર આપ જોઈને સોલ કરી લેજો

આ પેપરમાં જ્યાં પીળા કલરની હાઈલાઈટ કરેલ છે તે સાચા જવાબો છે.

એ સિવાય ખાસ મહત્વનું મિત્રો અમારી ટીમ દ્વારા MPHW-FHW અને SI ની આવનાર ભરતી માટે મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓ માટે online કોર્સ ટૂંક સમયમાં જ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તો આ કોર્ષમાં જો તમે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને હા અમારો આ કોર્સ ગુજરાતમાં મોસ્ટ ઇફેક્ટિવ પ્રાઈઝ પર લોન્ચ થવાનો છે જો તમે આ કોર્સને માટે રસ ધરાવો છો તો આ લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment