ડેન્ગ્યુ વેક્સિન | Dengue Vaccine in India

આ જીવલેણ બિમારી સામેની લડતમાં આશા પ્રદાન કરતી Dengue Vaccine in India તેમજ તેની અસરકારકતા અને ઉપલબ્ધતા વિશે જાણો. તમારી જાતને અને તમારા પ્રિયજનોને બચાવવાની આ તક ગુમાવશો નહીં

વિશ્વ આરોગ્ય સંસ્થાએ WHO દ્વારા બીજી ડેન્ગ્યુ ની રસી TAK-003 (Qdenga) ને 6 થી 16 વર્ષની વયના બાળકોમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે.

ડેન્ગ્યુ માર્ગદર્શિકા

Dengue Vaccine Name

DENGVAXIA® (ડેન્ગ્યુ ટેટ્રાવેલેન્ટ વેક્સિન, લાઈવ) એ ડેન્ગ્યુ વાયરસ સીરોટાઈપ 1, 2, 3 અને 4 દ્વારા થતા ડેન્ગ્યુ રોગના નિવારણ માટે સૂચવવામાં આવેલી રસી છે.

Dengue vaccine schedule

રસી ડેન્ગ્યુથી સંપૂર્ણ રક્ષણ માટે ત્રણ ડોઝ સબક્યુટેનલી આપવામાં આવે છે અને દરેક ડોઝ 6 મહિનાના અંતરે (0, 6 અને 12 મહિનામાં) આપે છે.

Dengue Vaccine in India

ડેન્ગ્યુ માટેની રસી 2026ના મધ્યભાગમાં વ્યાપારી ધોરણે ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડે રસીની સલામતી નક્કી કરવા માટે ક્લિનિકલ ટ્રાયલનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે. આનંદ કુમારે જણાવ્યું હતું. રસીની અસરકારકતા ચકાસવા માટેના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે

Dengue vaccine for adults

CYD-TDV એ જીવંત રિકોમ્બિનન્ટ ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી છે, જે 9-45 વર્ષ અથવા 9-60 વર્ષની વયની વ્યક્તિઓ ડોક્મંટરની મંજુરીને આધારે 6-મહિનાના અંતરાલ સાથે 3-ડોઝ આપવામાં આવે છે.

વેક્સિન કોણે બનાવી

જાપાનીઝ ફાર્મા જાયન્ટ ટેકડા દ્વારા વિકસાવવામાં આવેલી આ રસી, ડોઝ વચ્ચેના ત્રણ મહિનાના અંતરાલ સાથે બે-ડોઝ શેડ્યૂલમાં સંચાલિત કરી શકાય છે.

Dengue vaccine cost

ડેન્ગ્યુની રસી માટે વ્યક્તિ દીઠ 100 થી લઈને 1500 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે હજી આ રસી ભારતમાં ઉપલબ્ધ નથી 2026 ના મધ્યભાગ સુધીમાં આ રસી ભારતમાં ઉપલબ્ધ થઈ જશે ત્યારે તેમને વાસ્તવિક કિંમત અંગે ખ્યાલ આવશે

Dengue vaccine અંગે આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો આવા જ પ્રકારના આરોગ્ય લક્ષી માહિતીથી અપડેટ રહેવા માટે આપણી આરોગ્યની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ના ભૂલતા

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment