Bhavnagar SSI Exam Paper | GSSB SI Exam Paper
નમસ્કાર મિત્રો આજરોજ ભાવનગર ખાતે લેવાયેલ સેનેટરી સબ ઈસ્પેક્ટર ની પરીક્ષા (Bhavnagar SSI Exam Paper) અને ગુજરાત ગૌણ સેવા મંડળ (GSSB SI Exam Paper) દ્વારા લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટર ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો
એ સિવાય ખાસ મહત્વનું મિત્રો અમારી ટીમ દ્વારા MPHW-FHW અને SI ની આવનાર ભરતી માટે મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓ માટે online કોર્સ ટૂંક સમયમાં જ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તો આ કોર્ષમાં જો તમે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને હા અમારો આ કોર્સ ગુજરાતમાં મોસ્ટ ઇફેક્ટિવ પ્રાઈઝ પર લોન્ચ થવાનો છે જો તમે આ કોર્સને માટે રસ ધરાવો છો તો આ લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો
BMC દ્વારા લેવાયેલ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર નું પેપર ડાઉનલોડ કરવા માટે નીચે તમને 15 સેકન્ડ નું કાઉન્ટર દેખાશે 15 સેકન્ડ બાદ આપ ડાઉનલોડ બટન જોવા મળશે તેના પર ક્લિક કરીને આપ તે ડાઉનલોડ કરી શકશો