આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું | Ayushman Card Online Apply at Home

Ayushman Card Online Apply ઘરે બેઠા ફ્રીમાં બનાવો આયુષ્માન કાર્ડ આવો જણાવી દઉં તમને કેવી રીતે તમે જાતે બનાવી શકશો તમારો આયુષ્માન કાર્ડ અને મેળવી શકશો દસ લાખ સુધીની આરોગ્ય સહાય

gujhealth WhatsApp Group 1

આપ સૌને જાણ કરવામાં આવે છે કે ભારત સરકારે આયુષ્માન એપ લોન્ચ કરી છે, જેમાં હવે રાજ્યનો કોઈપણ નાગરિક પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરીને સરળતાથી પોતાના અને પોતાના પરિવાર માટે કાર્ડ બનાવી શકે છે.

Ayushman Card Online Apply

Alert: એક વાતનો ખ્યાલ રહે જો તમે કોઈપણ ભૂલ કરો છો તો તમારું આ કાર્ડ વેલીડ ગણાશે નહીં તેમજ ફરી વખત તમે આ કાર્ડને બનાવી શકશો પણ નહીં તો આ કાર્ડ જાતે બનાવતા પહેલા તેને બનાવવાની સંપૂર્ણ સાચી રીત સમજી લો અને પછી અહીં જણાવેલ તમામ સ્ટેપને ફોલો કરો

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ

આયુષ્માન કાર્ડ એ સરકાર શ્રી દ્વારા જે પણ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલ સાથે MOU કરાર થયા હોય અને જેમણે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તે જ હોસ્પિટલે માન્ય રહે છે એ સિવાય સ્પેસિફિક એવી હોસ્પિટલો જે કોઈ રોગમાં નિષ્ણાંત છે જેમ કે હૃદય, મગજ, કીડની તો આ દરેક હોસ્પિટલમાં તેના નિયમો અલગ અલગ હોય છે આયુષ્માન કાર્ડ અંતર્ગત મોટાભાગે રિપોર્ટ કે દવા ઘણી જ હોસ્પિટલો આપતી નથી સિવાય કે તમે એ હોસ્પિટલમાં દાખલ થયા હોવ અને કોઈ મોટી સર્જરી કરાવેલ હોય તો આયુષ્માન કાર્ડ અંદર આયુષ્માન કાર્ડ પર સારવાર લેતા પહેલા હોસ્પિટલે જઈને સંપૂર્ણ વિગત જાણી લઈએ અને આયુષ્માન કાર્ડ અંતર્ગત કયા કયા હોસ્પિટલોને સરકારશ્રી દ્વારા માન્યતા આપવામાં આવેલ છે તેનું લીસ્ટ નીચે છે

આયુષ્માન કાર્ડ આવક મર્યાદા

જે પરિવારોની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે તે તમામ પરિવારોને લાભ મળશે.

આયુષ્માન કાર્ડ ઓનલાઇન

આ સાથે સામેલ પી.એમ.જે.એ.વાય-મા યોજના/આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લિકેશન માં ENROLLMENT કામગીરી કઈ રીતે કરી શકાય તેનું વર્કફ્લો બતાવેલ છે. જેમાં સૌ પ્રથમ આપના મોબાઈલ નંબર દ્વારા https://beneficiary.nha.gov.in/ પર લોગીન કરવું. Ayushman Card Online Apply

  1. ત્યારબાદ રાશન લેતા એન.એફ.એસ.એના કુટુમ્બનો રાશનકાર્ડનો નબર ફેમિલી આ.ડી મા નાખતા કુટુંબના તમામ સભ્યોની વિગતો દેખાશે જેમાં બાકી રહેલા સભ્યો ની સામે CLICK કરવુ.
  2. આધાર કાર્ડ ઓટીપી થી વેરીફાઈ કરવુ.
  3. આધાર કાર્ડમા આવેલા ફોટાની સામે લાઇવ ફોટો અપલોડ કરવાનો થાય છે.
  4. ફેમીલીના કોઈપણ સભ્યનો મોબાઇલ નંબર નાખી ઓટીપી થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પીંનકોડ, ગામ, તાલુકા ,જીલ્લા,ની વિગતો ભરવી.
  5. ત્યારબાદ સબમીટ કરતા ENROLLMENT ની પ્રોસેસ પૂર્ણ થાય છે.
  6. DOWNLOAD પર ક્લિક કરી આયુષ્માન ભારત કાર્ડની PDF લાભાર્થી ને આપ

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

Ayushman Card Online Apply નીચે આપેલ બંને વિડીયોને અંત સુધી જુઓ જેમાં આખી પ્રક્રિયા ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવી છે. આ પછી, ઉપર આપેલ લિંક દ્વારા તમારા મોબાઇલ પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અને તમારા અને તમારા પરિવાર માટે કાર્ડ બનાવો અને તમારા ગામ/શહેરમાં આયુષ્માન કાર્ડનું 100% કવરેજ પ્રાપ્ત કરવામાં મદદ કરો.
અને હા જરૂરિયાત બંધ તમામ લોકો સુધી આ માહિતી શેર કરવાનું ના ભૂલતા આભાર.

આયુષ્માન કાર્ડ એપ્લિકેશન

આયુષ્માન કાર્ડ જાતે ઘરે જનરેટ કરવા બનાવવા માટે તેની એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેમાં નોંધણી કેવી રીતે કરી શકાય તે સમજીએ

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન E KYC કેવી રીતે કેવી રીતે કરવું અને તેને ડાઉનલોડ કરવાની રીત સમજીએ

આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા

વાર્ષિક આવક 4 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે તે તમામ પરિવારોને લાભ મળશે.

આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલી ફ્રી છે?

કોઈ પ્રકારની ફ્રી નથી.

આયુષ્માન કાર્ડ માં કેટલા રૂપિયા સુધીની સારવાર મળશે?

જ્યારે 2018 માં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે Aayushman Card હેઠળ રૂપિયા 5 લાખ સુધીની સહાય આપવામાં આવતી પરંતુ હવે તે સારવાર સહાયને 10 લાખ સુધી આપવામાં આવશે.

આયુષ્માન કાર્ડ હેલ્પલાઇન નંબર

આયુષ્માન કાર્ડ હેલ્પલાઇન નંબર:-1800-111-565 / 14555

Sharing

Leave a Comment