Course Offer Page
50% OFF
વિદ્યાર્થી કોર્સ ને ખરીદ્યા બાદ તે કોઈ કોર્પોરેશન,કે જિલ્લા પંચાયત ની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ તેની સ્થળ પસંદગી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાળવેલ સ્થળે હાજર થાય તે વિદ્યાર્થીની અમારી ટીમ દ્વારા ખરાઈ કરી કોર્સ ફી ની 50% રકમ પરત આપવા અમે લેખિત બાધ્ય છીએ.
- જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ ખરીદેલ હશે તેમને આ લાભ મળશે.
- માત્ર 30/11/2021 પહેલા કોર્સ ખરીદેલ વિદ્યાર્થી માટેજ.
- પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ગયા બાદ અમારા ઈ-મેઈલ પર વિદ્યાર્થી એ પોતાની વિગતો મોકલવાની રહેશે.
- આ લાભ મેળવવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને પરીક્ષામાં નામ એક સરખું હોવું જરૂરી છે.
Giveaway
5 Course 50% OFF
5 Course FREE
- Gveaway ની અંદર વિદ્યાર્થીઓને પાંચ કોર્સ 50% ડિસ્કાઉન્ટ પર .
- 5 લક્કી વિદ્યાર્થીઓને આ કોર્સ સંપૂર્ણ પણે ફ્રીમાં મેળવવાનો મોકો.
- Youtube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લેટેસ્ટ વિડિયો માં કોમેન્ટ કરો.
- પ્લે સ્ટોર પર જઈને GujHealth એપ્લિકેશનને ડાઉનલોડ કરો.
- ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરો.
- ફેસબુક પેજ ને લાઈક કરો.
- ફોર્મ ફિલપ કરો
- ઉપર માંથી કોઈપણ કોઈપણ એક એન્ટ્રી બાકી હશે તો તે એન્ટ્રી રદ કરી દેવામાં આવશે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં.
- તમામ સ્ટેપમાં માત્ર એક એન્ટ્રી માન્ય ગણાશે.
- વિજેતાઓની જાહેરાત 01/01/2022 ના દિવસે Youtube ચેનલ પર લાઈવ ડ્રો દ્વારા કરવામાં આવશે.