Kayakalp – કાયાકલ્પ પ્રી ટેસ્ટ: તમારા જ્ઞાનનું મૂલ્યાંકન

આવો Kayakalp – કાયાકલ્પ પ્રી ટેસ્ટ દ્વારા તમારા જ્ઞાનનું મૂલ્યાંકન કરીએ, આ ટેસ્ટમાં કુલ ૩૦ પ્રશ્નોનો સમાવેશ છે દરેક પ્રશ્નોના જવાબ ઘાટા કલરમાં રાખવામાં આવેલા છે

કાયાકલ્પ પ્રી ટેસ્ટ તમામ સવાલ અને જવાબની PDF ડાઉનલોડ લીંક નીચે આપેલ છે ત્યાં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો

Q-1 કાયાકલ્પ નું ચેક લીસ્ટ ભરવા માટે એસેસમેન્ટ ની કેટલી મેથડ નો  ઉપયોગ કરવામાં આવે છે ?

A) 3

B) 1

C) 4

D) 2

Q-2 ઓટોક્લેવ પ્રોસેસ માં કેટલું તાપમાન અને કેટલું દબાણ રાખવામાં આવે છે?

A)  121 સેલ્સિયસ  , 15 પાઉન્ડ

B)  121 ફેરેનહીટ, 15 પાઉન્ડ

C) 121 સેલ્સિયસ, 25 પાઉન્ડ

D) 121 ફેરેનહીટ, 25 પાઉન્ડ

Q-3 કાયાકલ્પ માર્ગદર્શિકા મુજબ –    ટોઇલેટ દિવસ માં કેટલી વાર સાફ – CLEAN કરવા જોઈએ?

A) 1

B) 2

C) 3

D) 4

Q-4 બાયોમેડીકલ વેસ્ટ માં બ્લેક બિન માં શું ડિસકાર્ડ કરવામાં આવે છે?

A) સાદો પ્લાસ્ટિક નો કચરો

B) સાદો ભીનો કચરો

C) કલર ના ડબ્બા ,બેટરીના પાવર  (સેલ) વગેરે

D) કાચ નો  બાયોમેડીકલ વેસ્ટ

Q-5 એક્સ્પાયર થયેલ દવાઓ કઈ બિન માં ડિસકાર્ડ કરવામાં આવે છે?

A) કાળી

B) લાલ

C) પીળી

D) વાદળી

Q-6 સિરીંજ વિથ ફીક્ષ નીડલ કયા કન્ટેનર માં  ડિસકાર્ડ કરવામાં આવે છે?

A) વ્હાઈટ

B) વાદળી

C) લાલ

D) કાળી

Q-7 રીસેપ્શન અને વેઇટિંગ એરિયામાં પ્રકાશનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ?

A) 100 lux

B) 150 lux

C) 200 lux

D) 300 lux

Q-8 કંડમનેશન કમિટી ની મિટિંગ 1 વર્ષ માં  ઓછા માં ઓછા  કેટલા મહિને મળવી જોઈએ?

A) 3

B) 2

C) 1

D) 4

Q-9 માઈનોર બ્લડ સ્પીલ મેનેજમેન્ટ માં કેટલા ટકા વાળા  સોડીયમ હાઈપો ક્લોરાઇટ સોલ્યુશન નો ઉપયોગ થાય છે?

A) 0.5 %

B) 1 %

C) 5 %

D) 10 %

Q-10 માસ્ક કઈ બિન માં ડિસકાર્ડ કરવામાં આવે છે?

A) લાલ

B) પીળી

C) ગ્રીન

D) વાદળી

Q-11 સબ સેન્ટર કક્ષાએ મોપીંગ માટે કેટલા બકેટ સીસ્ટમ કાર્યરત છે?

A) 1

B) 2

C) 3

D) 4

Q-12 પ્રા.આ.કેન્દ્ર  કક્ષાએ મોપીંગ માટે કેટલા બકેટ સીસ્ટમ કાર્યરત છે?

A) 1

B) 2

C) 3

D) 4

Q-13 આરોગ્ય  કેન્દ્ર ખાતે ઉપયોગ માં લેવાતા પાણી માટે કયા આરોગ્ય કેન્દ્ર  દ્વારા કયા   મેસર્સ  લેવા જોઈએ?

A) પાણીના ટાંકા ની નિયમિત સફાઈ

B) R O પ્લાન્ટ ની નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ

C) પાણી ના નમુના નું નિયમિત લેબોરેટરી પરીક્ષણ કરાવવું

D) પાણી નું કલોરીનેશન કરાવવું

E ) ઉપર ના તમામ

Q-14 આરોગ્ય કેન્દ્ર માં કયા કયા પ્રકાર ના ફાયર એકસટીંગયુશર રાખવા ના થાય છે?

A) ABD – BC

B) BC – XYZ

C) ABC- BC

D) ABD- PC

Q-15 નીડલ સ્ટીક ઇન્જરી થાય તો સૌ પ્રથમ શું કરવાનું થાય?

A) દબાવવું અને લોહી કાઢવું

B) જે જગ્યા એ નીડલ વાગી  એ ભાગ ને મોઢા માં નાખી લોહી ચૂસવું

C) વહેતા નળ ની નીચે નીડલ વાગેલા ભાગ ને રાખવો

D) સ્પીરીટ / બીટાડીન લગાવવું

Q-16 મરકયુરી સ્પીલેજ ના કિસ્સા માં છેલ્લે ભેગો થયેલો મરકયુરી કોને જમા કરાવવાનો થાય?

A) લેબોરેટરી ટેકનીશીયન

B) ફાર્માસિસ્ટ

C) સ્ટાફ નર્સ

D) ફિમેલ સુપરવાઇઝર

Q-17 લેબર રૂમ માં કચરો વાળવા માટે શેનો ઉપયોગ કરવાનો નથી?

A) ડ્રાય મોપ

B) સાવરણી

C) ભીનું પોતું

Q-18 હેન્ડવોશ ના સ્ટેપ કેટલા?

A) 5

B) 8

C) 6

D) 9

Q-19 નિયર એક્સપાઈયારી દવાઓ ના કોર્નર માં કેટલા મહિના નજીક ની તારીખ ની દવાઓ રાખવા માં આવે છે?

A) 2

B) 3

C) 4

D) 6

Q-20 6 S માં છેલ્લો  કયો છે?

A) STANDARDIZE

B) SORT

C) SET IN ORDER

D) SUSTAIN

Q-21 કાયાકલ્પ એવોર્ડ માં સ્ટાફ ઇન્સેન્ટીવ કેટલા ટકા આવે છે?

A) 20

B) 15

C) 25

D) 30

Q-22 કાયાકલ્પ ચેક્લીસ્ટ માં PHC અન સબ સેન્ટર માટે કેટલા થીમેટીક એરિયા હોય છે?

A) ૫

B) ૬

C) ૭

D) ૮

Q-23  મોમેન્ટસ ઓફ હેન્ડ વોશ માં નીચેના પૈકી કયું નથી?

A) જમતા પહેલા

B) દર્દી ને અડ્યા પહેલા

D) દર્દી ને અડ્યા પછી

E) દર્દી ના બોડી ફ્લુઇડ ના એક્સ્પોઝર  પછી

F) દર્દી ના સરાઉંડીગ ને અડ્યા   પછી

G) કોઈ પણ એસેપ્ટિક પ્રોસીજર કરતાં પહેલા

Q-24 એક વાર સર્જીકલ સાધનોના ડ્રમ ને  ઓટોક્લેવ કર્યા બાદ જો ઉપયોગ માં ન લેવામાં  આવે તો ફરી કેટલા કલાક પછી ફરી ઓટો કલેવ કરવું પડે?

A) ૨૪

B) ૩૬

C) ૪૮

D) ૭૨

E) ૭ દિવસ

Q-25 બાયો મેડીકલ વેસ્ટ જનરેટ થયા બાદ  કેટલા કલાક સુધી માં ફેસેલીટી થી બાયોમેડીકલ વેસ્ટની વાન દ્વારા કલેકટ થઇ જવો જોઈએ?

A) ૨૪

B) ૩૬

C) ૪૮

D) ૭૨

Q-26 જનરલ વેસ્ટ ની માર્ગદર્શિકા  મુજબ કયા કયા કલર ની બિન ઉપયોગ માં લેવામાં આવે છે?

A) લીલી – વાદળી

B) લીલી – કાળી

C) વાદળી – કાળી

D) કાળી – પીળી

Q-27 કાયાકલ્પ ચેકલીસ્ટ દ્વારા ફેસેલીટી નું ઇન્ટરનલ  એસેસમેન્ટ ૧ વર્ષ માં કેટલા વાર કરવાનું  હોય છે?

A) 1

B) 2

C) 3

D) 4

Q-28 ક્વોલિટી ઓબ્જેકટિવ SMART હોવા જોઈએ . આ SMART માં નીચેના પૈકી કયું નથી?

A) Specific

B) Measurable

C) Attitude

D) Reviewable

E) Time-bound

Q-29 ૧૦૦ બેડ થી નીચેના આરોગ્ય કેન્દ્ર માં  કાયાકલ્પ માર્ગદર્શિકા મુજબ પ્રતિ બેડ , પ્રતિ દિન  ઓછા માં ઓછું કેટલું પાણી જોઈએ?

A) ૨૦૦

B) ૨૫૦

C) ૩૦૦

D) ૩૫૦

Q-30 નીચેના પૈકી કયું ફંક્શન કાયાકલ્પ નું નથી?

A) ક્લીન્લીનેસ ઇમ્પ્રુવમેન્ટ

B) હાઇજિન પ્રમોશન

C) ઇન્ફેકશન કંટ્રોલ

D) જનરલ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ

📥 PDF ડાઉનલોડ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

1 thought on “Kayakalp – કાયાકલ્પ પ્રી ટેસ્ટ: તમારા જ્ઞાનનું મૂલ્યાંકન”

Leave a Comment